ધોરાજીના મોટી વાવડી ગામમાં પોલીસનો તડાકેબાજ દરોડો : જુગાર અખાડો પકડી કેશ, પત્તા સહિત સાત આરોપીઓ ઝડપાયા
ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા જુગાર અખાડા પર પોલીસ દ્વારા તડાકેબાજ દરોડો પાડવામાં આવ્યો હતો. લાંબા સમયથી સ્થાનિકોમાંથી મળતી ગુપ્ત માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે પોલીસે સાત જુગારીઓને ઝડપીને રોકડ રૂ. ૧,૩૩,૧૪૦ તથા ગંજી પત્તાની ગડ્ડી સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી…