જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે. અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામ જામનગર જિલ્લાનું સ્માર્ટ ગામ બન્યું
જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે. અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામ જામનગર જિલ્લાનું સ્માર્ટ ગામ બન્યું છે. છેલ્લા થોડા દિવસોથી જે ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેના કારણે સરહદી વિસ્તારમાં આવેલા ગામો સાવચેત થયા છે. જામનગરના ફલ્લામાં ગામમાં સાયરન અને વોકીટોકી, સીસીટીવી, લાઉટસ્પીકર, વોટસઅપ ગ્રુપ સહીતની સવલતો…