મોરવા–કબીરપુર માર્ગ પર ખાડા અને ઝાડી–ઝાંખરાનો કંટાળો : ગામલોકો તંત્રની કાર્યવાહી માગે છે
મહીસાગર જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ મોરવા રેણા ગામથી કબીરપુર તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને રોજિંદા મુસાફરી દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે સાથે ભૂરખલ ગામથી ભાટના મુવાડા તરફ જતાં માર્ગની બન્ને બાજુ ઝાડી–ઝાંખરા ઊગી નીકળ્યાં છે, જે વાહનચાલકો માટે…