ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ
ચોમાસાને લઈને ટ્રાફિક સમસ્યા વિકટ નહીં બને તે માટે પ્રી મોનસુન કામગીરી શરૂ કરતી સુરત ટ્રાફિક પોલીસ સુરત, સંજીવ રાજપૂત: હાલમાં સુરતના અલગ અલગ વિસ્તારોના રસ્તાઓ પર વિકાસલક્ષી કાર્યને લઈને રસ્તાઓ સાંકડા અને અમુક જગ્યા પર ડાયવર્ઝન આપવામાં આવ્યો છે તેમજ મોટા ખાડાઓ ખોદાયેલા હોય છે જેના કારણે ચોમાસામાં અમુક વિસ્તારમાં વાહન ફસાઈ જાય એવી…