રાજ્યમાં સરકારી જમીનો પર દબાણ: CM ભૂપેન્દ્રભાઈની ચિંતાઓ અને ઉપાય માટેની માર્ગદર્શિકા
રાજ્યમાં સરકારી જમીન અને મહાનગરો તેમજ ગ્રામ્ય વિસ્તારોની મિલકત પર દબાણ એ કોઈ નવી વાત નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ગંભીર અને ચિંતાજનક બની ગયો છે. હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ખૂલ્લા પડકાર સામે ઊભા થયા છે અને સરકારી જમીનો પર દબાણ અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓને સખ્ત સૂચનાઓ આપી છે….