અંડર-19 વર્લ્ડ કપ 2026 માટે ICCનો મોટો નિર્ણય : ભારત-પાકિસ્તાન એકબીજા સામે નહીં ટકરાય, સમયપત્રક જાહેર થતાં ક્રિકેટ જગતમાં ચર્ચાઓ ગરમ
અંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 અંગે એક મહત્ત્વપૂર્ણ અને તમામને આશ્ચર્ય પમાડે એવો નિર્ણય લીધો છે. આગામી વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર આ પ્રતિષ્ઠિત યુવા મહોત્સવ માટે ICCએ ઓફિશિયલ સમયપત્રક જાહેર કર્યું છે, પરંતુ સૌથી મોટું ધ્યાન ખેંચનાર મુદ્દો એ છે કે—આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સામસામે નહીં આવે. ક્રિકેટ જગત માટે ભારત-પાકિસ્તાનનો…