નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ — ટેકનોલોજી અને ભારતીયતાનું અદભુત સમન્વય: ચેક-ઈનથી બોર્ડિંગ સુધી સંપૂર્ણ ડિજીટલ અનુભવ
ભારતના વિમાન ઉદ્યોગના ઈતિહાસમાં આજે એક નવો માઇલસ્ટોન લખાયો છે. વર્ષો સુધીની રાહ, યોજના અને નિર્માણ પછી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Navi Mumbai International Airport – NMIA)ના પ્રથમ ટર્મિનલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કમળના ફૂલથી પ્રેરિત આ એરપોર્ટ માત્ર એક ઈમારત નથી, પરંતુ ભારતના ભવિષ્યના ડિજિટલ અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું જીવંત…