જામનગરમાં પ્રેમસંબંધને લઈ રક્તરંજિત ઘટના: સાધના કોલોનીમાં યુવાન પર ઇજનેર અને તેની પ્રેમિકાનો છરી વડે જીવલેણ હુમલો
જામનગર:જામનગર શહેરમાં ફરી એક વખત પ્રેમસંબંધને કેન્દ્રમાં રાખીને રક્તરંજિત ઘટના સામે આવતા ચકચાર મચી છે. સાધના કોલોની વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષના કરણ દિલીપભાઈ ભટ્ટી નામના યુવાન પર જામનગર મહાનગરપાલિકામાં ઇજનેર તરીકે કાર્યરત કેયુર હિતેશભાઈ શુકલા અને તેની પ્રેમિકા સુનિતાબેન મનજીભાઈ કાતરીયાએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો ગંભીર ગુનો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો…