નરેન્દ્ર મોદીના બે દિવસના મુંબઈ કાર્યક્રમ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉદ્ઘાટનથી લઈને UK વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે બેઠક સુધી
મુંબઈમાં આવનારા બે દિવસ દરમિયાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ મહત્ત્વના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેટ્રો લાઇન-૩ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કામગીરીનું નિરીક્ષણ કરશે. સાથે જ, તેઓ યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે ભારત-યુકે વ્યાપક સહયોગ અને આર્થિક વિષયો પર ચર્ચા કરશે….