વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહેસાણાના આખજ ખાતે રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઇ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી મુખ્યમંત્રીશ્રી પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી…