સાબરકાંઠામાં રેલવે ટ્રેનમાંથી મળી 25 લાખની બિનવારસી રોકડ! થેલાના સ્ટીકરથી માલિકની શોધખોળ, હવાલાની આશંકાએ તંત્રમાં ચકચાર
સાબરકાંઠા જિલ્લામાં રેલવે તંત્ર અને પોલીસે એક એવી કાર્યવાહી કરી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તપાસ દરમ્યાન એક બિનવારસી થેલો મળ્યો, જેમાંથી આશરે ₹25 લાખ રોકડ રકમ મળી આવી હતી. આ ઘટનાએ રેલવે સુરક્ષા દળ (RPF), સ્થાનિક પોલીસ અને આવકવેરા વિભાગ સુધીની એજન્સીઓને સતર્ક કરી દીધા છે. હાલ…