બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણયઃ ટેરેસ સોસાયટીની મિલકત, સમારકામનો ખર્ચ સોસાયટી ઉઠાવશે – સભ્યો ઉપર બોજ નહીં
મુંબઈ અને આસપાસના શહેરોમાં સહકારી ગૃહનિર્માણ સોસાયટીઓની સંખ્યા સતત વધી રહી છે. લાખો લોકો આવા કોમ્પ્લેક્સમાં રહે છે. વર્ષો બાદ ઈમારતો જૂની થતી જાય છે ત્યારે જાળવણી અને સમારકામના મુદ્દા વારંવાર વિવાદનું કારણ બને છે. ખાસ કરીને ઉપરના માળે રહેતા સભ્યો માટે ટેરેસ લીકેજ, ચીંટાઈ ગયેલા પ્લાસ્ટર, વોટરપ્રૂફિંગ જેવી સમસ્યાઓ ગંભીર બની રહે છે. આવા…