શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ
યવતમાલમાં આજે એક અદ્વિતીય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં પરમપૂજ્ય મોરારીબાપુની શ્રીરામકથા શરૂ થઈ. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતાની મુખ્ય હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં રાજકીય નેતાઓ, સાંસ્કૃતિક કાર્યકરો, સામાજિક આગેવાનો, સંતો અને શ્રદ્ધાળુઓનો અદભૂત સમાગમ જોવા મળ્યો. મોરારીબાપુ દ્રારા સંભળાવાતી કથામાં જીવનના મૂલ્યો — સંયમ, ત્યાગ, તપસ્યા, તેજ અને શિસ્તનો જીવંત…