ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ૧ નવેમ્બરથી રાજ્યભરમાં રાશનકાર્ડધારકોને ચીજવસ્તુઓનું વિતરણ શરૂ – અંત્યોદય તથા NFSA લાભાર્થીઓ માટે રાહતના નવા તબક્કાની શરૂઆત
ગુજરાત રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાત સાથે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજ્યના કોઈપણ ગરીબ પરિવારને રાશન વિતરણથી વંચિત નહીં રાખવામાં આવે. વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળ વચ્ચે પણ રાજ્ય સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને નવો નિર્ણય કર્યો છે – ૧લી નવેમ્બર ૨૦૨૫થી અંત્યોદય (AAY) અને PHH એટલે કે NFSA લાભાર્થીઓને અનાજ અને આવશ્યક…