યુનિક કંપનીનો ડાયરેક્ટર કરોડોની ઠગાઈના કેસમાં ધરપકડાયો : ભુજ કચ્છની ગ્રાહક તકરાર કચેરીના ૯ પકડ વોરંટ વચ્ચે અંતે અમદાવાદથી પોલીસના જાળમાં ચડ્યો
ભુજ :કચ્છ જિલ્લામાં કરોડોની બચત યોજનાની આડમાં લોકોને ઠગનારી એક મોટી ફાઇનાન્સીયલ ઠગાઈનો ગુનો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા યુનિક કંપનીના ડાયરેક્ટર ઉત્કર્ષકુમાર રાજકુમાર રાયને અંતે ભુજ એ-ડિવિઝન પોલીસે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી દબોચી લીધો છે. આરોપી સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ભુજ-કચ્છના કુલ ૯ પકડ વોરંટ બાકી હતા અને બે…