AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું સુરતમાં ધમાકેદાર સ્વાગત
સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ- હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવો: ગોપાલ ઈટાલિયા ગોપાલ ઇટાલીયા તૂટશે નહીં પરંતુ ગોપાલ ઇટાલીયા આખા ભાજપનો ઘમંડ તોડશે: ગોપાલ ઈટાલિયા ગાંધી અને સરદારનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ: ગોપાલ ઈટાલિયા કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલીયા અને આમ…