દ્વારકામાં ચૂંટણીની અદાવતના નામે પત્રકાર પર હુમલો: અશોકભા માણેક પર નરસંસાર હુમલો, પત્રકારિતાની સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નો
દ્વારકા જિલ્લામાં લોકશાહી પદ્ધતિથી યોજાતી સરપંચની ચૂંટણીની લાગણીઓ હવે જાતિ-વાદ કે મતભેદ પૂરતી રહી નથી, પરંતુ હવે હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે જેમાં VTV ન્યૂઝના પત્રકાર અશોકભા માણેક પર એક રાજકીય અદાવતના કારણે નરસંસાર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની ઘટના બાદ સમગ્ર પત્રકાર…