બંધ દિવાલોની અંદર પણ દેશપ્રેમની લહેર – જામનગર જેલમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી
કેદની દીવાલો અને સ્વાતંત્ર્યનો જ્યોત સ્વાતંત્ર્ય પર્વ એ માત્ર એક તહેવાર નથી, એ આપણા દેશના શૂરવીરોની બલિદાનગાથાનો સજીવ સંભારણો છે.ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માત્ર શહેરો અને ગામડાઓમાં જ નહીં, પરંતુ કડક સુરક્ષાવાળી જેલની અંદર પણ દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગઈ.જામનગર જીલ્લા જેલમાં આ પર્વની ઉજવણી એ સાબિત કર્યું કે કેદની દીવાલો વચ્ચે પણ સ્વાતંત્ર્યની લાગણી…