મોદી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય : ઓનલાઈન ગેમિંગ બિલને મળી મંજૂરી, દેશના યુવાઓ માટે નવો માઇલસ્ટોન
ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ક્રાંતિના યુગમાંથી પસાર થઈ રહ્યું છે. સ્માર્ટફોન, સસ્તું ઈન્ટરનેટ અને સોસિયલ મીડિયા પ્લેટફોર્મના વધતા પ્રભાવ વચ્ચે ખાસ કરીને ઓનલાઈન ગેમિંગ નામની એક નવી દુનિયા ઝડપથી વધી રહી છે. કરોડો યુવાઓ આજે પોતાના મોબાઈલ ફોનમાં ગેમ રમી રહ્યા છે, પરંતુ એ ગેમિંગ જગતમાં વ્યસન, આર્થિક નુકસાન, માનસિક સ્વાસ્થ્ય પર અસર અને…