સુરતમાંથી 25 કરોડના હીરાની ફિલ્મી શૈલીમાં ચોરી : કટરથી કાપી તિજોરી, CCTV પણ તોડી નાખ્યા, હીરા વેપારીઓમાં ચકચાર
સુરત – વિશ્વભરમાં હીરા ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, પરંતુ આ વખતે કોઈ નવી સિદ્ધિ કે નિકાસનો રેકોર્ડ નહીં પરંતુ એક ભલભલી ફિલ્મને પણ ટક્કર મારે તેવા ફિલ્મી અંદાજના ચોરીકાંડને કારણે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા એક જાણીતા હીરા ગોડાઉનમાં લગભગ રૂ. 25 કરોડના હીરા ચોરોએ તિજોરી કટરથી કાપીને ઉડાવી…