પોરબંદર જીલ્લામાં કાયદો-વ્યવસ્થાનું મજબૂત સ્વરૂપ: પોલીસની કારગર કામગીરી માટે કર્મચારીઓને પોલીસ વડા દ્વારા સન્માન
પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે પોલીસ વિભાગે વધુ સક્રિય અને દૃઢ પગલાં લીધા છે. જીલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા ૦૭/૨૦૨૫ના મહિને પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જીલ્લામાં પોલીસ દળ દ્વારા થયેલ વિવિધ ગુનાહિત કિસ્સાઓ, ગુનાખોરી સામે કાર્યવાહી અને કાયદા-વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટેના ઉપક્રમે વિશ્લેષણ કરવામાં આવ્યું. આ સમીક્ષા…