બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું

બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું

ચૈત્રી પૂનમ મેળો – ૨૦૨૫દર્શને સિધ્ધિ, વંદને તૃપ્તિ, શરણે મુક્તિ, બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું, મેળાના અંતિમ દિવસે પુનમની રાત્રે માઁ બહુચરની સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું, માતાજીની સવારી સમયે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારશ્રીએ માતાજીની પુજા અર્ચના કર, માતાજીની સવારીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, માતાજીની સવારીને પોલીસ દ્વારા…

જામનગર – દ્વારકા જિલ્લામાં સેવા ભરતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે સર્વરોગ નિદાન કેમ્પો યોજાશે
| |

જામનગર – દ્વારકા જિલ્લામાં સેવા ભરતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે સર્વરોગ નિદાન કેમ્પો યોજાશે

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે જુદા જુદા સ્થાનો પર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ પ્રસંગને લઈને આવતી કાલે 13 એપ્રિલ,2025ના રવિવારે સવારે 9:00 વાગ્યાથી સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ – જામનગર, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ…

ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ

ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ

ખેડૂતમિત્રો, આજે આપણે એક એવાં વિષય ઉપર વાત કરવી છે જે છે જે આપણને સૌને ખૂબ અસર કરે છે. તમને ખ્યાલ જ હશે કે પાકનાં અવશેષો બાળવા કે જેનાથી પર્યાવરણ પર ગંભીર અસર થાય છે. પાકના અવશેષો સળગાવવાથી પર્યાવરણની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. સરકાર પણ ખેડૂતોને પાકના અવશેષો ન બાળવાનું કહે…

રાજકોટ અને પાટણ બન્ને  કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.
| |

રાજકોટ અને પાટણ બન્ને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.

રાજકોટ અને પાટણની કલેક્ટર કચેરીઓને અજાણ્યા શખ્સો દ્વારા ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ. રાજકોટ કલેક્ટર કચેરીને ધમકી મળતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી, પરંતુ તપાસ ચાલુ છે. પાટણ કલેક્ટર કચેરીને બપોરે ૩ વાગ્યે બોમ્બ…

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પરંપરાઓને ઉજાગર કરે છે : પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો…

રિપોર્ટર ઉદય પંડયા

રિપોર્ટર ઉદય પંડયા

દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના ૬૩૪ કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને ૯૪ કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં ૬૩૪ કરોડના નવા…

UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી
| |

UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી

સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે ખેતરમાં ગામની ચાર જગ્યાએ એકીસાથે બની આગની ઘટના,ugvcl તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી, વીજ લાઈનમાં તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની રજુઆત વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા તકેદારી લેવામાં આવતી નથી, વીજ વાયર ઢીલા પડી જતા તાર અથડાતા આગની ઘટના બની: ખેડુત પાટણ જિલ્લાના…