નવી મુંબઈ ડી.બી. પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ: આર્કિટેક્ટ ઝહા હદીદની ‘કમળ’ પ્રેરિત ડિઝાઇન સાથે વૈશ્વિક સ્તરે ખીલી ઊઠેલો નવો આઇકોનિક એરપોર્ટ
નવી મુંબઈ, ઓક્ટોબર 2025: નવી મુંબઈમાં તાજેતરમાં ખૂલી આવેલા ડી.બી. પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ સાંભળતાં જ પ્રવાસીઓ અને વાસ્તુકળા પ્રેમીઓમાં ઉત્સુકતા સર્જાઈ રહી છે. માત્ર ટ્રાવેલ માટે નહીં, પરંતુ આ એરપોર્ટના ઇન્ટીરિયર ડિઝાઇનને લઇને તેની વિશિષ્ટતા માટે સમગ્ર દેશમાં ચર્ચા છે. વૈશ્વિક પ્રખ્યાત આર્કિટેક્ટ ઝહા હદીદે તૈયાર કરેલી આ ડિઝાઇન ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતાનો…