જામનગરમાં શ્રાવણી પૂનમ નિમિત્તે પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા દ્વારા પરિવાર સાથે જનોઇ બદલાવાની વિધિ
જામનગર – છોટીકાશીનું ધાર્મિક ગૌરવ શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે, જેને રક્ષાબંધન તરીકે પણ ઓળખવામાં આવે છે, જામનગર શહેરમાં ધાર્મિક વિધિઓ અને સંસ્કૃતિક પરંપરાઓનો વિશેષ માહોલ જોવા મળ્યો. “છોટીકાશી” તરીકે ઓળખાતા આ શહેરમાં માત્ર બ્રાહ્મણ સમાજ જ નહીં, પરંતુ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સમાજના લોકો પણ શ્રાવણી પૂનમના અવસરે યજ્ઞોપવિત (જનોઇ) બદલાવાની પ્રાચીન વિધિમાં ભાગ લે…