જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ૫૨ મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકને પોલીસે પરત સોંપ્યા
એસ.પી. ની આગેવાનીમાં ‘તેરા તુજકો અર્પણ’ સમારોહ યોજીને તમામ મોબાઈલ ધારકોને તેઓના મોબાઇલ ફોન પરત અપાયા જામનગર તા ૧૮, ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર જામનગર જિલ્લાના પોલીસ તંત્રએ સાર્થક કરીને બતાવ્યું છે, અને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી જુદા જુદા નાગરિકોના ગુમ થયેલા ૫૨ જેટલા મોબાઈલ ફોન પોલીસે બે મહિનાની…