જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી
| | |

જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી

રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત રાજ્યપાલના હસ્તે ૨૫ મી જાન્યુઆરીએ સન્માનિત કરવામાં આવશે પાટણ જિલ્લા કલેકટરશના સન્માનથી જિલ્લા વહીવટીતંત્ર “ટીમ પાટણ” માં આનંદ છવાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગામી ૨૫ મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, અટાલિકા એવન્યુ, નોલેજ કોરીડોર, કોબા, પી.ડી.પી.યુ. રોડ, ગાંધીનગર ખાતે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ યોજાનાર…

દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’
| | |

દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’

દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ કારખાનામા થયેલ બ્રાસ ચોરીનો ભેદ ઉકેલતી -જામનગર-એલ.સી.બી. ગત તા.૨૨/૦૧/૨૦૨૫ રાત્રીના સમયે ફરીયાદીશ્રી નિતિનભાઇ દામજીભાઇ રાબડીયા રહે. જામનગર પાર્ક શેરી-૭ વાળા ના દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા આવેલ ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ ના કારખાના તથા ઓફિસમા શટ્ટરના તાળા તોડી અંદરથી પિતળનો (બ્રાસ) આશરે ૬૦૦ કિલો,રોકડ રૂપીયા તથા સી.સી.ટી.વી.નુ ડી.વી.આર. મળી કુલ…

સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન
| | |

સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન

સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન શહીદ થતા ગામમાં શોકનો માહોલ હાલ કોટડા ગામના 7 જેટલા જવાનો નૌસેના, ભૂમિદળ, BSF, સહિતની દેશ માટે સેવાઓ આપી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ત્રણ વર્ષ પહેલા…

પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા
| | |

પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા

રોકડ રકમ સહીત રૂ. 36 હજારનો મુદ્દામાલ ચોરાયો.. તમામ ઘટના cctv કેમેરામાં કેદ થતાં પોલીસે ડોગ સ્કોડ ની મદદથી તપાસ હાથ ધરી.. પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી ની ઘટનાને અંજામ આપ્યાની ઘટના આવી સામે.. રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલ માં આવતા…

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ
| |

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ વઢવાણ અસ્મિતા મંચના યુવા આગેવાનો દ્વારા દલપતરામની જન્મ જયંતીની ઉજવણીનુ કરાયું હતું આયોજન. દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય તેમજ વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની કરાઈ માંગ! સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામ ના 205જન્મજ્યંતી ની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ દ્વારા કરાયી હતી…

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા મળતી માહિતી મુજબ સુરત શહેર ગ્રામ્ય વિસ્તાર પલસાણા પોલીસ સ્ટેશન ની હદમાં ગુપ્ત રહે પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગીયા તેમજ હેડ કોન્સ્ટેબલ મેરૂભાઈ રમેશભાઈ તેમજ નિલેશભાઈ…

https://samaysandeshnews.in/રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે…./
| | |

રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે….

રાધનપુરના સાંથલી ગામના રહેવાશી ભાવાભાઇ ઠાકોર આવ્યા હતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ… હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણુક.. પેશન્ટનને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતાં… સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી પેસન્ટ હોસ્પિટલમા બેસી રહેવા મજબુર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી… રેફરલ હોસ્પિટલમાં હાજર…