વારાહી માનપુરા પાસે હાઇવે પર દોડતી અર્ટિકા કારમાં આગની ઘટના: સદનસીબે ત્રણેય મુસાફરોનો જીવ બચ્યો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ વારાહી નજીકના માનપુરા ગામના પાટિયા પાસે ગઈ રાત્રે એક ભયાનક ઘટના બની હતી. હાઇવે પર દોડતી અર્ટિકા કાર અચાનક આગની ચપેટમાં આવી જતા કાર ધધકતા અગ્નિગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ અચાનક થયેલી દુર્ઘટનાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ભગવાનની કૃપા અને સ્થાનિક લોકોની તત્પરતાથી આ ઘટનામાં કોઈ જાનહાની…