“સરકારી વિભાગોમાં સર્વિસ આપતી IT કંપનીઓની ગેરરીતિ સામે સરકાર કડક : IT પ્રધાન આશિષ શેલારાની ચેતવણી – એકસાથે અનેક વિભાગોમાંથી પગાર મેળવનારા કન્સલ્ટન્ટ્સ પર પડશે નિયંત્રણ
ભારતના રાજકારણ અને વહીવટીતંત્રમાં ટેકનોલોજીની ભૂમિકા દિવસેને દિવસે વધી રહી છે. ડિજિટલ ગવર્નન્સ, ઑનલાઇન સેવા, સ્માર્ટ સિટી, ડિજિટલ પેમેન્ટ, ઇ-ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં ખાનગી IT કંપનીઓ સરકાર માટે કાયમી ભાગીદાર બની ગઈ છે. પરંતુ આ સાથે જ ગેરરીતિઓ, કોન્ટ્રાક્ટની અસ્પષ્ટતા અને કન્સલ્ટન્ટ્સ દ્વારા અનેક વિભાગોમાંથી પગાર મેળવનાં કિસ્સાઓ સામે આવતા, સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું…