સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત
સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત: સુરતનાં ભિમરાડમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન લોડિંગ લિફ્ટમાંથી સમાન ઉતરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા નીચે પટકાયો હતો. જેથી તેને સારવાર માટે હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત…