તહેવારોમાં સેવા અને સંવેદનાનું સંતુલન : જામનગર એસટી વિભાગે દિવાળીમાં વધારાની બસો દોડાવી, 16 લાખથી વધુની આવક સાથે લોકપ્રિય સેવા આપી
દિવાળીના પર્વ દરમિયાન દરેક પરિવારમાં આનંદ, ઉજાસ અને ભેટ-સંબંધોની હલચલ જોવા મળે છે. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકો પોતાના વતન પહોંચવા, પરિવારજનોને મળવા અને ભાઈબીજના દિવસે ભાઈ-બહેન વચ્ચેના સ્નેહના બંધનને ઉજવવા આતુર હોય છે. આવા ઉત્સવી સમયમાં રાજ્ય સરકારના પરિવહન વિભાગની એસ.ટી. બસો લોકો માટે માત્ર વાહનવ્યવહારનું સાધન જ નહીં પરંતુ ‘ભાવનાનું બાંધણ’ બની જાય છે….