ભારે વરસાદ બાદ તાત્કાલિક પગલાં : જૂનાગઢ જિલ્લામાં ૧૦ કિ.મી.ના મુખ્ય માર્ગો પર રીપેરીંગ કામગીરી યૂદ્ધના ધોરણે શરૂ
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસી રહેલા ભારેલા વરસાદના પગલે જિલ્લામાં અનેક મુખ્ય અને આંતરિક માર્ગો ધોવાઈ જતાં વાહનવ્યવહાર અને ગ્રામ્ય વિસ્તારના જીવન પર અસર થઈ છે. સામાન્ય જનતાના દૈનિક જીવનને નાબૂદ થતી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે રીપેરીંગની કામગીરીને યૂદ્ધના ધોરણે હાથ ધરી છે. વિશેષ માહિતી અનુસાર તા.૧થી…