અન્નદાતાના આંસુ પુંછવા સરકારે વધારી સહાયની હાથ : ૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ — કુદરતી આફત વચ્ચે ખેડૂતોને મળશે આર્થિક સહારો
રાજ્યના અન્નદાતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને સંવેદનાત્મક નિર્ણય લીધો છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને અણધાર્યા વાતાવરણના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પકવેલા પાક પાણીમાં ગરક થઈ ગયા, ક્યાંક વરસાદી પવનથી પાક વળી પડ્યો, તો ક્યાંક ભેજથી મગફળી, સોયાબીન અને દાળ પાક બગડી ગયા. આવી…