રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ભુજ એરફોર્સ સ્ટેશન મુલાકાત: રાષ્ટ્રરક્ષા માટે સમર્પિત વાયુસૈનિકોને વિશેષ સન્માન
ભુજ (કચ્છ), તા. ૨૫ જૂન – ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે ભુજ ખાતે આવેલા ભારતીય વાયુસેના સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તહેનાત વાયુસૈનિકો સાથે હૃદયસ્પર્શી સંવાદ કર્યો. દેશની સીમાઓની રક્ષા માટે અવિરત સેવામાં રોકાયેલા જવાનોના કાર્યપ્રત્યે તેમણે ઊંડો માન વ્યકત કરતા કહ્યું કે, “તમારું અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવના આજના ભારતના આત્મવિશ્વાસ અને…