UIDAIની બે ઍપ્સનો સચોટ અર્થ સમજાવો: નવી ‘આધાર ઍપ’ કેમ જરૂરી બની?
mAadhaar અને નવી E-Aadhaar ઍપ વચ્ચેનો મોટો ફરક, ઉપયોગ, ફાયદા અને સુરક્ષા ભારતમાં આધાર કાર્ડ આજે માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ દેશની ડિજિટલ ઓળખ પ્રણાલીનો સૌથી શક્તિશાળી આધારસ્તંભ બની ગયો છે. બેન્કની KYC હોય કે સિમ કાર્ડ એક્ટિવેશન, હોટેલ ચેક-ઇન હોય કે કોઈ પણ ગવર્મેન્ટ સબસિડી—આધાર વેરિફિકેશન દરેક જગ્યાએ જરૂરી બની ગયું છે. આવા સમયમાં…