મહારાષ્ટ્રમાં ટ્રાફિક સિસ્ટમમાં મોટો ફેરફાર.
હવે માત્ર બોડી-વૉર્ન કેમેરાથી સજ્જ પોલીસ જ ચલાન ઈશ્યુ કરી શકશે; CM દેવેન્દ્ર ફડણવીસે નવી પૉલિસીની જાહેરાત કરી મહારાષ્ટ્રમાં ટ્રાફિક વ્યવસ્થામાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર લાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઈ-ચલાન અને ટ્રાફિક પોલીસની કામગીરીને પારદર્શક બનાવવા રાજ્ય સરકાર હવે બોડી-વૉર્ન કેમેરા (BWC) ફરજિયાત કરી રહી છે. વિધાન પરિષદમાં ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન…