“મુંબઈ એરપોર્ટ પર વન્યજીવન દાણચોરીનો મોટો કૌભાંડ : થાણેની મહિલા પાસે ૧૫૪ વિદેશી પ્રાણીઓ મળી આવ્યા — એનાકોન્ડાથી રકૂન સુધીનો કાળો કારોબાર બહાર!”
મુંબઈ : ભારતના સૌથી વ્યસ્ત અને સુરક્ષિત ગણાતા છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA), મુંબઈ ખાતે ૨૩ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ બનેલી એક ઘટના એ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. થાણેની એક મહિલાને કસ્ટમ્સ અધિકારીઓએ રંગેહાથ પકડીને, તેના સામાનમાંથી કુલ ૧૫૪ વિદેશી અને દુર્લભ વન્યજીવન પ્રજાતિઓનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ બધા પ્રાણીઓ બૅંગકૉકથી ચોરીછૂપે ભારતમાં…