જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી
ગૌરવનો સવાર 79મો સ્વાતંત્ર્ય દિવસ, 15મી ઓગસ્ટ 2025, જામનગર જિલ્લામાં એક અનોખા ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવાયો.સવારની પહેલી કિરણ સાથે જ શહેરના હૃદયસ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર દેશપ્રેમનો સમુદ્ર લહેરાયો.ત્રિરંગાની શોભા, શિસ્તબદ્ધ કવાયત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જનસમૂહની હાજરી — બધું મળી આ દિવસને યાદગાર બનાવી ગયું. ધ્વજવંદન – રાષ્ટ્રીય ગૌરવનો ક્ષણ કાર્યક્રમના મુખ્ય અતિથિ, કૃષિ,…