ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી
ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી: સુરત જિલ્લાના કડોદરામાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. જો કે આ વખતે પોલીસે સમયસૂચકતા વાપરી અપહરણકારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસની ભીંસ વધતા ભોગ બનનાર 21 વર્ષીય યુવકને છોડી મૂક્યો હતો. પોલીસે આ ઘટનામાં ત્રણને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી…