“રાજ્યમાં ખાતરની અછત નથી, પૂરતું આયોજન છે” – કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, ગેરઅફવા સામે સરકારનો સ્પષ્ટ વલણ
ગાંધીનગર, સમય સંદેશ ન્યૂઝહાલ રાજ્યભરમાં ખેતીના મુખ્ય સીઝનના સમયગાળામાં ખાતરની અછત અંગે અનેક વિસ્તારોમાં ખેડૂત સમુદાયમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ખાતર ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂતોમાં નિરાશા ફેલાઈ હતી. પરંતુ આ સંદર્ભે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ તાત્કાલિક રીતે ખાતરની કોઈ ગંભીર…