પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં મોટો ‘લોચો’: જામનગર સહિત ત્રણ જિલ્લાઓમાં ગેરરીતિઓનો CAG રિપોર્ટથી પર્દાફાશ.
ગુજરાત રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પક્કા મકાન ઉપલબ્ધ કરાવવાનો હેતુ ધરાવતી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) જેવી મહત્ત્વાકાંક્ષી યોજનામાં હવે ગંભીર અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે આવતાં રાજકીય તેમજ વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. ખાસ કરીને જામનગર જિલ્લાનું નામ આ મામલે સામે આવતા સ્થાનિક સ્તરે પણ ભારે ચર્ચા અને ચિંતા વ્યક્ત થઈ રહી છે….