ગાંધીનગરના મહાત્મા મંદિરે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને દેશભરના અધિકારીઓ-તજજ્ઞો કરશે વિચારવિમર્શ
ગુજરાત રાજ્ય સતત વિકાસ અને સુશાસનના ક્ષેત્રે નવા પ્રયોગો કરીને દેશને માર્ગદર્શન આપતું આવ્યું છે. ખાસ કરીને જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ વિષયો આજના સમયમાં દેશના દરેક રાજ્ય માટે પડકારરૂપ તેમજ આવશ્યક ક્ષેત્રો છે. આ પૃષ્ઠભૂમિમાં ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર ખાતે આવતીકાલે તા. ૩ અને ૪ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય સ્તરનો બે દિવસીય…