દિવેલીયા ગામમાં લાખો રૂપિયાની જમીન કૌભાંડનો પર્દાફાશ: ભુ-માફિયાઓ દ્વારા ગેરકાયદે દસ્તાવેજો અને દબાણનો પ્રયાસ, ઉચ્ચકક્ષાએ તપાસ શરૂ
ટંકારા (મોરબી), 6 ઓગસ્ટ: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના દિવેલીયા ગામમાં ભુ-માફિયાઓ દ્વારા કબજા કરાઈ રહેલી કિંમતી જમીન મામલે ભારે ગેરરીતિઓ અને દસ્તાવેજ હેરફેરનો પર્દાફાશ થયો છે. આ મામલે મોટા સ્તરે જમીન કૌભાંડ ચાલતું હોવાની પૃષ્ઠભૂમિ વચ્ચે હવે ઉચ્ચ કક્ષાની તપાસના વહેણ શરૂ થયા છે. સ્થાનિક ખેડૂતો અને જમીન માલિકોએ ખૂબ સમયથી આ બાબતનો પડઘો ઊઠાવ્યો…