અજબગજબ લગ્નકથા : ૭૫ વર્ષના સગરુ રામનાં ૩૫ વર્ષની મનભાવતી સાથે લગ્ન, સુહાગરાત પછી જ વિદાય – ગામમાં ચર્ચાનો વિષય
ભારતમાં અજબગજબ કિસ્સાઓની કમી નથી. લગ્ન જેવી ગંભીર સંસ્થા ક્યારેક એવી અણધારી ઘટનાઓને જન્મ આપે છે કે જે સમાજમાં ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ એક બનાવ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના ગામમાં બન્યો છે, જ્યાં ૭૫ વર્ષના સગરુ રામ નામના વૃદ્ધે પોતાના જીવનની એકલતા દૂર કરવા ૩૫ વર્ષની મનભાવતી સાથે લગ્ન કર્યા. પરંતુ સુહાગરાતની…