“દશેરાનો દંગલ : શિવાજી પાર્કથી નેસ્કો સેન્ટર સુધી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે રાજકીય ઘર્ષણ, ભાજપ પર આકરા પ્રહાર, શિંદેએ ઉદ્ધવની બરાબર ધોલાઈ કરી”
દશેરો એટલે “અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર”. પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં દશેરો વર્ષોથી “રાજકીય દંગલ”નું પ્રતીક બની ગયો છે. શિવસેનાની પરંપરાગત દશેરા રૅલી એ માત્ર ધાર્મિક પ્રસંગ નથી રહેતી, પરંતુ પક્ષની દિશા, આગામી રાજકીય વ્યૂહરચના અને સત્તા-વિરોધી તીર છોડવાનો મંચ બની રહે છે. આ વર્ષે પણ એવું જ બન્યું. એક તરફ ઉદ્ધવ ઠાકરે તેમના શિવસૈનિકો સાથે…