શ્રેષ્ઠ સંસ્કારોનો સિંચન એટલે રાષ્ટ્રનિર્માણનું બીજ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ કાર્યક્રમ
ગાંધીનગર, 29 જુલાઈ 2025 –ભવિષ્યની પેઢીને યોગ્ય સંસ્કાર આપવાની શરૂઆત પરિવારમાંથી થાય છે અને માતાપિતા એ શિક્ષણના પ્રથમ વૈજ્ઞાનિક બની જાય છે – આ પ્રેરણાદાયી ભાવના સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા દંપતીઓને માર્ગદર્શન આપ્યું હતું. માનવતાનું બીજ – સંસ્કારોથી સિંચાયેલા…