દ્વારકામાં ફરી ડીમોલિશન કાર્યવાહી : હાઇવે ટચ હાથીગેટ સામેના ગેરકાયદેસર બાંધકામ પર જડબાતોડ કાર્યવાહી
ઘટના પર એક નજર યાત્રાધામ દ્વારકા, જે દેશ-વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓનું આકર્ષણ કેન્દ્ર છે, ત્યાં ફરી એકવાર ડીમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના હાઇવે રોડ ટચ હાથીગેટની સામે આવેલા સરકારી જમીન પર વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામને આજે અધિકારીઓની ટીમે જડબાતોડ કરી નાખ્યું. આ કાર્યવાહી DYSP SOM અમોલ આવટેની સીધી હાજરીમાં કરવામાં આવી,…