દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશન અભિયાન ચાલુ – જમીન ખરીદી કરતા પહેલા ચેતવું ખૂબ જરૂરી
દ્વારકા શહેરમાં હાલ ચાલી રહેલા ડિમોલિશન (તોડફોડ) અભિયાનને લઇ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ખાસ કરીને દ્વારકા શહેરમાં, હાલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. તંત્ર દ્વારા અનેક વિવાદાસ્પદ અને ગેરકાયદેસર બનેલ માળખાં તોડી પાડવામાં આવી રહ્યા છે, અને આગામી સમયમાં વધુ ઘણી જગ્યાઓ પર ડિમોલિશન થઈ શકે છે….