સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી
સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી: સુરત શહેરના મીની બજારથી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અનુસાર રસ્તા પર હીરાનું પડીકું પડી ગયાની વાત ફેલાતા લોકોએ રસ્તા ઉપર ડાયમંડ શોધવાનું શરૂ…