ઈંધણની રાજનીતિ અને અર્થતંત્ર વચ્ચે સરકારનો નિર્ણય: ગ્રાહકોને રાહત નહીં, તેલ કંપનીઓને સહારો.
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા ઉથલપાથલ વચ્ચે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને એક મહત્વપૂર્ણ પરંતુ વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હોવા છતાં, તેનો સીધો લાભ સામાન્ય ગ્રાહકોને નહીં મળે. તેના બદલે આ ઘટાડો તેલ કંપનીઓને હાલ થઈ રહેલી ખોટને…