હુનર શાળામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત નારી વંદન ઉત્સવની ઉજવણી
દીકરીઓના સશક્તિકરણ અને સુરક્ષા માટે માહિતીપ્રદ સત્ર યોજાયા જામનગર, તા. ૭ ઓગસ્ટ ૨૦૨૫જોડિયા તાલુકાની હુનર શાળામાં તા. ૨ ઓગસ્ટના રોજ “નારી વંદન ઉત્સવ” અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” (BBBP) અભિયાન અંતર્ગત વિવિધ માહિતીપ્રદ અને જાગૃતિ લાવનારા પ્રવચનો યોજાયા. કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ, જાતીય ભેદભાવના નિવારણ અને…